Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) IPC ની છેલ્લી કલમ શેના વિશે છે ? ગુના કરવાની કોશિશ કાવતરા રાજ્ય વિરુદ્ધના ગુના બળાત્કારના ગુના અંગે થયેલા સુધારા ગુના કરવાની કોશિશ કાવતરા રાજ્ય વિરુદ્ધના ગુના બળાત્કારના ગુના અંગે થયેલા સુધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શિવાજીએ કોને વાઘના નખથી માર્યો હતો ? શાઈસ્ત ખાન અફઝલ ખાન ચંગીઝ ખાન ઔરંગઝેબ શાઈસ્ત ખાન અફઝલ ખાન ચંગીઝ ખાન ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) IPC નું કયું પ્રકરણ ચૂંટણીઓના ગુનાને લગતું છે ? પ્રકરણ – 7એ પ્રકરણ – 13એ પ્રકરણ – 11એ પ્રકરણ – 9એ પ્રકરણ – 7એ પ્રકરણ – 13એ પ્રકરણ – 11એ પ્રકરણ – 9એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે. પોલીસ IPC ની કઈ કલમ મુજબ ગુનો દાખલ કરશે ? કલમ 506એ કલમ 298એ કલમ 498એ કલમ 398એ કલમ 506એ કલમ 298એ કલમ 498એ કલમ 398એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે ? સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પ્રધાનમંત્રી રાજ્ય સભાના અધ્યક્ષ રાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પ્રધાનમંત્રી રાજ્ય સભાના અધ્યક્ષ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) પોલીસે ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે ? 36 કલાક 48 કલાક 24 કલાક 12 કલાક 36 કલાક 48 કલાક 24 કલાક 12 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP