Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતમાં સૌપ્રથમ કઈ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગની સ્થાપના થઈ હતી ?

મુંબઈ
મદ્રાસ
દિલ્હી
કલકત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
CRPC ની કઇ કલમ હેઠળ તપાસ કરનાર પોલિસ અધિકારી સાક્ષીઓને તપાસે છે ?

CRPC ની કલમ-151
CRPC ની કલમ-171
CRPC ની કલમ-165
CRPC ની કલમ-161

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP