Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 મુજબ બેદરકારીથી મૃત્યુ નિપજાવવાના ગુના હેઠળ કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને બે વર્ષ સુધીની કેદ અને દંડ ત્રણ વર્ષ સુધીની કેદ અને દંડ ચાર વર્ષ સુધીની કેદ અને દંડ એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને બે વર્ષ સુધીની કેદ અને દંડ ત્રણ વર્ષ સુધીની કેદ અને દંડ ચાર વર્ષ સુધીની કેદ અને દંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જાન્યુઆરીથી ડિસેમ્બર નાણાકીય વર્ષ તરીકે શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય ? ઝારખંડ ગુજરાત મધ્યપ્રદેશ અરુણાચલ પ્રદેશ ઝારખંડ ગુજરાત મધ્યપ્રદેશ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કડાણા બંઘ ___ નદી પર બાંધવામાં આવ્યો છે. મહી તાપી સાબરમતી નર્મદા મહી તાપી સાબરમતી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં કયા સુધીમાં ઓરીનું નિવારણ તથા રૂબેલા પર નિયંત્રણ લાવવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે ? 2020 2019 2025 2022 2020 2019 2025 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પોળોના જંગલ ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલ છે ? બનાસકાંઠા સાબરકાંઠા વલસાડ ડાંગ બનાસકાંઠા સાબરકાંઠા વલસાડ ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 બદનક્ષી માટે ફોજદારી કાર્યવાહી સી. આર. પી. સી. ની કઇ કલમ હેઠળ થાય છે ? કલમ 198 કલમ 199 કલમ 197 કલમ 200 કલમ 198 કલમ 199 કલમ 197 કલમ 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP