Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 ની કઈ કલમ હેઠળ ભારત સરકાર વિરૂધ્ધ યુધ્ધ છેડવા માટે કાવતરું કરવામાં આવ્યું હોય ?

કલમ-120(બી)
કલમ-120(એ)
કલમ-121(એ)
કલમ-119

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નિમ્નલિખિતમાંથી કયો ચૂંટણીને લગતો અધિકાર નથી ?

પુખ્તવય મતાધિકાર
ચૂંટણી લડવાનો અધિકાર
મતદાનનો અધિકાર
અલગ મતદાર યાદીનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નર્મદા નદી ગુજરાતની જીવાદોરી સમાન ગણાય છે. આ નદી વિધ્યાચલ પર્વતમાળાના અમરકંટમાંથી નીકળી ગુજરાતમાં વહે છે. આ નર્મદા નદી બાબતે યોગ્ય તથ્ય પસંદ કરો ?

નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી નથી
ભરૂચ ચાંદોદ, શુક્લતીર્થ આ નદી કિનારે છે.
નર્મદા નદીનું પ્રવેશદ્વાર દાહોદમાં આવેલું હાફેશ્વર છે.
નર્મદા નદી પર ગુજરાતમાં ધુવાધાર ધોધ આવેલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ઈન્ડિયન પીનલ કોડની કલમ 82 મુજબ....

ચૌદ વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી.
બાર વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી.
પાંચ વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી.
સાત વર્ષથી નીચેની ઉંમરના બાળકે કરેલું કૃત્ય ગુનો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી કયું એક કુદરતી ન્યાયના સીધ્ધાંતનો ભાગ છે ?

Audi alteram partem (બીજા પક્ષને સાંભળવો)
nemo inpropria causa judex (સ્વયંના કેસમાં જજ બનવું નહી)
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP