Gujarat Police Constable Practice MCQ
ભારતના બંધારણના કયા અનુચ્છેદ માં અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

અનુચ્છેદ - 72
અનુચ્છેદ - 77
અનુચ્છેદ - 79
અનુચ્છેદ - 75

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સંસદના ક્યા બે ગૃહો છે?

લોકસભા-વિધાનપરિષદ
રાજ્યસભા-લોકસભા
લોકસભા-વિધાનસભા
રાજ્યસભા-વિધાન પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
અમૃતવર્ષિણી વાવ અમદાવાદ ક્યા વિસ્તારમાં આવેલી છે ?

પાંચ કૂવા દરવાજા
બાપુનગર
લાલ દરવાજા
ગીતા મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP