કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) IPL 2022માં સૌથી વધુ વિકેટ માટેનો પર્પલ કેપ એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ શું છે ? શ્રી હર્ષલ પટેલ શ્રી લોકી ફર્ગ્યુશન શ્રી યુઝવેન્દ્ર ચહલ શ્રી રાશિદ ખાન શ્રી હર્ષલ પટેલ શ્રી લોકી ફર્ગ્યુશન શ્રી યુઝવેન્દ્ર ચહલ શ્રી રાશિદ ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતીય નૌકાદળે (Indian Navy)એ 34 વર્ષની સેવા બાદ INS ગોમતી (INS Gomti)ને સેવાનિવૃત્ત કર્યુ છે. તેને કયા વર્ષે મંઝગાંવ ડોક લિમિટેડ, બોમ્બે ખાતે કાર્યરત કરવામાં આવ્યું હતું ? 1965 1988 1975 1999 1965 1988 1975 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ___ કે તેથી વધુ રોકડ રકમ જમા કરવા કે ઉપાડવા માટે સરકારે PAN અથવા આધારકાર્ડ ફરજિયાત કર્યું ? 5 લાખ 15 લાખ 20 લાખ 10 લાખ 5 લાખ 15 લાખ 20 લાખ 10 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં 22 થી 28 મે દરમિયાન જીનીવામાં 'વિશ્વ સ્વાસ્થ્ય સભા' અથવા ‘વર્લ્ડ હેલ્થ એસેમ્બલ'નું કેટલામું સત્ર યોજાયુ હતું ? 77 મુ 72 મુ 75 મુ 73 મુ 77 મુ 72 મુ 75 મુ 73 મુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં રાજસ્થાનના રામગઢ વિષધારી અભયારણ્યને ભારતના કેટલામાં વાઘ અભયારણ્ય (ટાઈગર રિઝર્વ) તરીકે સૂચિત કરવામાં આવ્યું છે ? 52 માં 51 માં 54 માં 53 માં 52 માં 51 માં 54 માં 53 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ’ અથવા તો ‘માઉન્ટ એવરેસ્ટ દિવસ'ની ઉજવણી કયારે કરવામાં આવે છે ? 24 મે 29 મે 6 મે 16 મે 24 મે 29 મે 6 મે 16 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP