ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકીનો કયો સ્ટીલ પ્લાન્ટ બાબા બૂદનની ટેકરીઓમાંથી લોહઅયસ્ક (Iron ore) મેળવે છે ? ભદ્રાવતી ભીલાઈ વિશાખાપટનમ રાઉરકેલ્લા ભદ્રાવતી ભીલાઈ વિશાખાપટનમ રાઉરકેલ્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મોબાઈલ ફોન સેવા શરૂ કરનાર પહેલું ભારતીય શહેર કયું હતું ? મુંબઈ દિલ્હી કોલકાતા બેંગલોર મુંબઈ દિલ્હી કોલકાતા બેંગલોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે ? રૂપાંતરિત સેન્દ્રીય આગ્નેય પ્રસ્તર રૂપાંતરિત સેન્દ્રીય આગ્નેય પ્રસ્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મહાબળેશ્વરમાં થતો વરસાદ (600 સેમી વરસાદ) અને પૂનામાં થતો વરસાદ (70 સેમી વરસાદ)- કયા પ્રકારના વરસાદના બે ઉદાહરણો છે ? ઉષ્ણતાનયનનો વરસાદ ભૂપૃષ્ઠ / ઊંચાઈનો વરસાદ વંટાળનો વરસાદ વાતાગ્રનો વરસાદ ઉષ્ણતાનયનનો વરસાદ ભૂપૃષ્ઠ / ઊંચાઈનો વરસાદ વંટાળનો વરસાદ વાતાગ્રનો વરસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સેન્ટ્રલ લેપ્રસી ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે ? હૈદરાબાદ ચેંગાલપટ્ટુ દિલ્હી કલકત્તા હૈદરાબાદ ચેંગાલપટ્ટુ દિલ્હી કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગંગાનદી અપવાહતંત્ર (Ganga Drainage) System અને પ્રાયદ્વીપીય અપવાહતંત્ર (Peninsuler Drainage System)વચ્ચે જળવિભાજકનું કામ નીચે પૈકી કોણ કરે છે ? પશ્ચિમ ઘાટ વિંધ્યાચલ અરવલ્લી સાતપુડા પશ્ચિમ ઘાટ વિંધ્યાચલ અરવલ્લી સાતપુડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP