ફૂલફોર્મ્સ (Full Forms)
ISBN નું પૂરું નામ શું છે ?

આંતરરાષ્ટ્રીય માનક ગ્રંથ સંખ્યા
સ્થાનિક ગ્રંથ સંખ્યા
ઇન્ટીગ્રેટેડ માનક ગ્રંથ સંખ્યા
ભારતીય માનક ગ્રંશ સંખ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ફૂલફોર્મ્સ (Full Forms)
ગુજરાત ખાતે આવેલ આઈ.એ.એસ. ટ્રેઈનિંગ સેન્ટરનું નામ જણાવો.

આદિત્ય બીરલા આઈ.એ.એસ. ટ્રેઈનિંગ સેન્ટર
એસ. ગોપાલાચારી આઈ.એ.એસ. ટ્રેઈનિંગ સેન્ટર
વિક્રમ સારાભાઈ આઈ.એ.એસ. ટ્રેઈનિંગ સેન્ટર
એ.ડી.શોધન આઈ.એ.એસ. ટ્રેઈનિંગ સેન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ફૂલફોર્મ્સ (Full Forms)
આવનારા દિવસોમાં સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર વીવીપેટ (VVPAT) મશીનનું પુરૂ નામ જણાવો.

Voter Verifiable Paper Audit Trail
Voter's Verification Paper Audit Trail
Voter Verification Paper Audit Trail
Voter's Verifiable Paper Audit Trail

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP