Gujarat Police Constable Practice MCQ
બુધિયો દરવાજો ગુજરાતના ક્યા સ્થાપત્યનો એકભાગ છે ?

કિર્તિ તોરણ
દ્વારકાધીશ મંદિર
રાણકીવાવ
ચાંપાનેરનો કોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
પાણીપતનું પહેલું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું હતું?

અકબર - હેમુ
બાબર - ઈબ્રાહીમ લોધી
શેરશાહ - હુમાયુ
બાબર - રાણા સાંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
પેરોક્સીસીટિલ નાઇટ્રેટ (PAN) એ શું છે ?

ધન પ્રદુષક
વાયુ પ્રદુષક
અવાજ પ્રદુષક
જળ પ્રદુષક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP