કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ગુજરાતના જામનગર ખાતે નવી રચાયેલી 'ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ'(ITRA) નું કોણે ઈ-લોકાર્પણ કરાવ્યું છે ?

શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી રામનાથ કોવિંદ
શ્રી વિજયભાઈ રૂપાણી
શ્રી આચાર્ય દેવવ્રત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં CSIR-CDRIના વૈજ્ઞાનિક ડૉ.સુશાંત કરને કઈ બીમારી અંગે સંશોધન કરવા માટે 'પ્રો.એ. એન. ભાદુરી મેમોરિયલ લેક્ચર એવોર્ડ' એનાયત થયો ?

COVID-19
રૂબેલા
લીશમેનિયાસિસ (કાલાઝાર)
સ્વાઈન ફ્લુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર બેચલર ઓફ ટેકનોલોજીનો કોર્સ સૌપ્રથમ ભારતમાં કઈ સંસ્થાએ શરૂ કર્યો હતો ?

IIT, હૈદરાબાદ
IIT, કાનપુર
IIT, ખડગપુર
IIT, દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP