કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં જામનગરમાં આવેલી કઇ સંસ્થાઓને ભેગી કરી દેશની પ્રથમ આયુર્વેદિક સંસ્થા ઇન્સ્ટિટયૂટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (ITRA) બનાવવામાં આવી ?
૧. ઇન્સ્ટિટયૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ એન રીસર્ચ ઇન આયુર્વેદ
૨. ગુલાબ કુંવરબા મહાવિદ્યાલય
૩. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ સાયન્સ કોલેજ

૧,૨,૩
માત્ર ૨,૩
માત્ર ૧,૨
માત્ર ૧,૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશંકએ કયા સ્થળે જ્ઞાન સર્કલ વેન્ચરનું આભાસી ઉદ્ઘાટન કર્યું હતું ?

IIIT હૈદરાબાદ, તેલંગાણા
IIIT પુણે, મહારાષ્ટ્ર
IIIT વડોદરા, ગુજરાત
IIIT શ્રીસીટી, આંધ્રપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વર્ષ-2020 માટેનો રામાનુજન પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો ?

અમલેન્દુ કિષ્ના
ડૉ.કેરોલિના અરાજુઓ
રીતબાતા મનુશી
રામદોરાઈ સુજાથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
શ્રી નીતીશ કુમારને બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ કોણે અપાવ્યા છે ?

શ્રી ફાગુ ચૌહાણ
શ્રી જગદીપ ધનખર
ડૉ.બી.ડી. મિશ્રા
શ્રી કલરાજ મિશ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP