GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
માતાના આહારમાં થાયમીન ઓછું હોય છે ત્યારે માં ના દૂધમાં પણ તે ઓછું આવે છે અને બાળકને ત્યારે કયો ઊણપનો રોગ થાય છે ?

સ્કર્વી
પેલેગ્રા
બેરીબેરી
ફ્લૂરોસીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
ભારતે ઓગસ્ટ, 2018માં સ્વદેશી બનાવટની કઈ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું ?

દ્યૃતિ (Dhyuti)
રોહિણી
દામિની (Damini)
હેલિના (Helina)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
ભારતમાં ખગોળશાસ્ર તથા ખગોળ ભૌતિકશાસ્ત્રનાં કેન્દ્ર તરીકે સંશોધન કાર્યક્રમ માટે ઉપયોગમાં લેવાતું વિશ્વનું સૌથી વધુ હારમાળા ધરાવતું રેડિયો ટેલિસ્કોપ (Giant Metrewave Radio Telescope) ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?

અરુણાચલ પ્રદેશ
મહારાષ્ટ્ર
કર્ણાટક
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP