કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન (ITU) દ્વારા જારી વૈશ્વિક સાયબર સુરક્ષા સૂચકાંક-2020માં ભારતનું સ્થાન કેટલામું છે ? 10 9 14 12 10 9 14 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારત ___ સાથે ભાગીદારીમાં આંતરરાષ્ટ્રીય જળવાયુ શિખર સંમેલન 2021ની મેજબાની કરશે, જેમાં ગ્રીન હાઈડ્રોજન પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. નોર્વે ઈટાલી કેનેડા ઇંગ્લેન્ડ નોર્વે ઈટાલી કેનેડા ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ઓલિમ્પિક્સમાં ટેનિસ સિંગલ મેચ જીતનારો ત્રીજો ભારતીય ખેલાડી કોણ બન્યો ? રોહન બોપન્ના સુમિત નાગલ એક પણ નહીં સોમદેવ દેવવર્મન રોહન બોપન્ના સુમિત નાગલ એક પણ નહીં સોમદેવ દેવવર્મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં સ્માર્ટ સિટી એવોર્ડ્સ, 2020 કયા શહેરને એનાયત કરાયો ? સુરત આપેલ બંને એક પણ નહીં ઈન્દોર સુરત આપેલ બંને એક પણ નહીં ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ અનુકૂલિત અંતરિક્ષ થીમવાળા મર્ચન્ડાઈઝ કાર્યક્રમની શરૂઆત કરી છે ? CSIR DRDO BARC ISRO CSIR DRDO BARC ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ક્યો દેશ વિશ્વનો પ્રથમ વાણિજ્યિક લઘુ મોડ્યુલર રિએક્ટર લિંગલોન્ગ વનનું નિર્માણ કરી રહ્યો છે ? જાપાન ફ્રાંસ રશિયા ચીન જાપાન ફ્રાંસ રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP