કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારત અને ઈન્ટરનેશનલ ટેલિકોમ યુનિયન (ITU) દ્વારા કઈ પહેલ લૉન્ચ કરવામાં આવી છે ? માલવેર ડ્રીલ 2021 સેફ કોમ્પ્યૂટર ડ્રીલ 2021 સાઇબર સેફ ડ્રીલ 2021 સાયબર ડ્રીલ 2021 માલવેર ડ્રીલ 2021 સેફ કોમ્પ્યૂટર ડ્રીલ 2021 સાઇબર સેફ ડ્રીલ 2021 સાયબર ડ્રીલ 2021 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘AFSPA’નું પુરૂનામ શું છે ? આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ આર્મ્ડ ફોર્સીસ સ્પેસિફિક પાવર્સ એક્ટ આર્મ્ડ ફાયર્ડ સ્પેશિયલ પાવર્સ એકટ આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ ઓફ આર્મી એક્ટ આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ આર્મ્ડ ફોર્સીસ સ્પેસિફિક પાવર્સ એક્ટ આર્મ્ડ ફાયર્ડ સ્પેશિયલ પાવર્સ એકટ આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ ઓફ આર્મી એક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 'એકુવરિન અભ્યાસ' ક્યા બે દેશો વચ્ચે યોજાયો હતો ? ભારત-માલદિવ ભારત-બાંગ્લાદેશ ભારત-ફિલિપાઈન્સ ભારત-શ્રીલંકા ભારત-માલદિવ ભારત-બાંગ્લાદેશ ભારત-ફિલિપાઈન્સ ભારત-શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ(ISA) ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠનમાં નિરીક્ષક તરીકે જોડાયું ? OECD UNGA BIMSTEC SAARC OECD UNGA BIMSTEC SAARC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં અકાસા એર કંપનીએ તેનો લોગો ‘ધ રાઇઝિંગ A’નું અનાવરણ કર્યું છે. અકાસા એર કંપનીએ તેની ટેગલાઈન ‘ઈટ્સ યોર સ્કાય’નું પણ અનાવરણ કર્યુ છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં અકાસા એર કંપનીએ તેનો લોગો ‘ધ રાઇઝિંગ A’નું અનાવરણ કર્યું છે. અકાસા એર કંપનીએ તેની ટેગલાઈન ‘ઈટ્સ યોર સ્કાય’નું પણ અનાવરણ કર્યુ છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આ ટેલિસ્કોપનું નામ એપોલો મિશનના વાસ્તુકારો પૈકીના એક જેમ્સ એડવિન વેબના નામ પરથી રાખવામાં આવ્યું છે. NASAએ અરિયન 5 રોકેટના માધ્યમથી ઈન્ફ્રારેડ ટેલિસ્કોપ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ લૉન્ચ કર્યુ. આપેલ તમામ આ ટેલિસ્કોપ લાંગ્રાજ પોઈન્ટ 2 (L2) નામક સ્થળે સ્થાપિત કરાશે. આ ટેલિસ્કોપનું નામ એપોલો મિશનના વાસ્તુકારો પૈકીના એક જેમ્સ એડવિન વેબના નામ પરથી રાખવામાં આવ્યું છે. NASAએ અરિયન 5 રોકેટના માધ્યમથી ઈન્ફ્રારેડ ટેલિસ્કોપ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ લૉન્ચ કર્યુ. આપેલ તમામ આ ટેલિસ્કોપ લાંગ્રાજ પોઈન્ટ 2 (L2) નામક સ્થળે સ્થાપિત કરાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP