કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સંયુક્ત નૌસેના અભ્યાસ JIMEX 2022નું આયોજન કર્યું હતું ? જાપાન ઓસ્ટ્રેલિયા રશિયા બાંગ્લાદેશ જાપાન ઓસ્ટ્રેલિયા રશિયા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે 'VentuRISE' ગ્લોબલ સ્ટાર્ટઅપ ચેલેન્જ લૉન્ચ કરી ? કેરળ કર્ણાટક તમિલનાડુ હરિયાણા કેરળ કર્ણાટક તમિલનાડુ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ભારતમાં પ્રથમવાર સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ માટે નાસ્તો આપવાની યોજનાની ઘોષણા કરી છે ? આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) રેલવે પોલીસ ફોર્સ (RPF)નો સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 19 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)નું વડુમથક ક્યા આવેલું છે ? દિલ્હી ઢાકા બીજિંગ મનીલા દિલ્હી ઢાકા બીજિંગ મનીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) એશિયા-પેસિફિક ઈન્સ્ટિટ્યૂટ ઓફ બ્રોડકાસ્ટિંગ ડેવલપમેન્ટ (AIBD)નું સચિવાલય ક્યાં આવેલું છે ? બીજિંગ કુઆલાલુમ્પુર મનીલા ઢાકા બીજિંગ કુઆલાલુમ્પુર મનીલા ઢાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP