વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) જૂનો (Juno) અવકાશયાનને નાસા (NASA) એ સફળતાપૂર્વક કયા ગ્રહ ઉપર મોકલ્યું છે ? મંગળ ગુરુ પ્લુટો પેન્ડોરા મંગળ ગુરુ પ્લુટો પેન્ડોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સનું વડુંમથક ક્યાં આવેલું છે ? શીમલા પુના રાંચી બેંગલુરુ શીમલા પુના રાંચી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો ? આઈઆરએસ આર્યભટ્ટ રોહીણી થેલ્સ આઈઆરએસ આર્યભટ્ટ રોહીણી થેલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં બનેલ પ્રથમ મિસાઈલ નૌકાનું નામ શું છે ? વિક્રમાદિત્ય વિભૂતિ અરિહંત વિરાટ વિક્રમાદિત્ય વિભૂતિ અરિહંત વિરાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) યોગ્ય જોડકા જોડો.A) નેશનલ મિટેલર્જિકલ લેબોરેટરીB) ઈન્ડિયન એસો. ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સC) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગi. પુનાii. અમદાવાદiii. લખનૌ A-iii, B-i, C-ii A-ii, B-i, C-iii A-i, B-ii, C-iii A-i, B-iii, C-ii A-iii, B-i, C-ii A-ii, B-i, C-iii A-i, B-ii, C-iii A-i, B-iii, C-ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રોકેટયાન ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે ? ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ મુજબ ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ આપેલ પૈકી કોઈ નહીં ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ મુજબ ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ આપેલ પૈકી કોઈ નહીં ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP