GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કોઈ એક સમૂહમાં m ભિન્ન વસ્તુઓ અને બીજા સમૂહમાં n ભિન્ન વસ્તુઓ હોય, તો બંને સમૂહોમાંથી કોઈ પણ એક વસ્તુની પસંદગી કેટલા પ્રકારે થઈ શકે ? m-n m+n mn m/n m-n m+n mn m/n ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 આધુનિક શબ્દપ્રક્રિયા સોફ્ટવેર નીચેન્તામાંથી કઈ પદ્ધતિ પ્રમાણે ચાલે છે ? WYSIWYG WIGIWIS WISYWIG WISYWYG WYSIWYG WIGIWIS WISYWIG WISYWYG ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે જણાવેલ શબ્દનો અર્થ જણાવો. રેણુ રણપ્રદેશ રાત્રી રજ વાંસળી (વેણુ) રણપ્રદેશ રાત્રી રજ વાંસળી (વેણુ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 શેરહોલ્ડરોને બોનસ શેર આપવા ___ નો ઉપયોગ થઈ શકે છે. સામાન્ય અનામત આપેલ તમામ મૂડી અનામત મૂડી પરત અનામત સામાન્ય અનામત આપેલ તમામ મૂડી અનામત મૂડી પરત અનામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી કયા કાયદા દ્વારા સરકાર પ્રતિબંધિત વેપાર પર નજર રાખે છે ? FEMA Act આપેલ પૈકી એક પણ નહીં MRTP Act 1991ની ઔદ્યોગિક નીતિ FEMA Act આપેલ પૈકી એક પણ નહીં MRTP Act 1991ની ઔદ્યોગિક નીતિ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 અવેજ વિનાનો કરાર ___ છે. રદબાતલ ગેરકાયદેસર અમલમાં મૂકી શકાય તેવો આપેલ પૈકી એક પણ નહીં રદબાતલ ગેરકાયદેસર અમલમાં મૂકી શકાય તેવો આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP