ભૌતિક વિજ્ઞાન (Physics)
એક સમઘનનું દળ 39.3 g, લંબાઈ 5.12 cm, પહોળાઈ 2.56 cm અને જાડાઈ 0.37 cm છે. જો દળના માપનમાં અચોકસાઈ ± 0.1g અને લંબાઈ, પહોળાઈ અને જાડાઈના માપનમાં અચોકસાઈ ± 0.01cm છે, તો ઘનતાના માપનમાં અચોકસાઈ .....g cm-3
ભૌતિક વિજ્ઞાન (Physics)
એક સમઘનનું કદ અને સપાટીનું ક્ષેત્રફળ સમાન છે, તો તેની સપાટીનું ક્ષેત્રફળ ___
ભૌતિક વિજ્ઞાન (Physics)
[P+a/v²](v-b) = µRT સૂત્રમાં ab નું પારિમાણિક સૂત્ર નીચેનામાંથી કયું છે ? જ્યાં V = કદ, P = દબાણ અને T = તાપમાન.