કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ગેરકાનૂની રીતે હાથીઓની હત્યા અટકાવવા માટેનો 'Monitoring the Illegal Killing of Elephants' (MIKE) કાર્યક્રમ કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો ? 2003 2005 2004 2006 2003 2005 2004 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં વિશ્વ ખાદ્ય પુરસ્કાર 2021 માટે કોની પસંદગી કરવામાં આવી? ડૉ. શંકુતલા થિલસ્ટેડ ડૉ. લોરેન્સ ડેવિડ ડૉ. રતન લાલ ડૉ. સિમોન ગ્રુટ ડૉ. શંકુતલા થિલસ્ટેડ ડૉ. લોરેન્સ ડેવિડ ડૉ. રતન લાલ ડૉ. સિમોન ગ્રુટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં રિસીવેબલ એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લી. (RXIL)રૂ. 1000 કરોડની ઉચ્ચતમ માસિક લેવડ-દેવડ (થ્રુપુટ) નોંધાવનારૂ ભારતનું પ્રથમ TReDS પ્લેટફોર્મ બન્યું છે. તે ___ નું સાહસ છે. આપેલ બંને NSE આપેલ પૈકી એક પણ નહીં SIDBI આપેલ બંને NSE આપેલ પૈકી એક પણ નહીં SIDBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) રશિયાએ કયા વર્ષ સુધીમાં પોતાનું અંતરીક્ષ મથક સ્થાપવાની ઘોષણા કરી છે ? વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2028 વર્ષ 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતના કેન્દ્રિય મંત્રી મંડળે કયા દેશમાં 'ભારતનું મહાવાળીજ્ય દૂતાવાસ' ખોલવાની મંજૂરી આપી છે ? માલદીવ રશિયા ઇંડોનેશિયા જાપાન માલદીવ રશિયા ઇંડોનેશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) રિઝર્વ બેંક ઈનોવેશન હબ (RBIH)ના CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રવિશંકર રેવતી ઐયર રાજેશ બંસલ નંદન નિલેકણી રવિશંકર રેવતી ઐયર રાજેશ બંસલ નંદન નિલેકણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP