યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"ધી મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ (MPLADS)" અંતર્ગત સંસદ સભ્યને પ્રતિવર્ષ કેટલી રકમની ફાળવણી કરવામાં આવે છે ?

2 કરોડ
4 કરોડ
1 કરોડ
5 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અંતર્ગત કુટીર ઉદ્યોગના કારીગરોને બેંકો મારફતે નાણાકીય લોન / સહાય આપવામાં આવે છે ?

શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના
મુખ્ય મંત્રી જન સહાય યોજના
લઘુ ઉદ્યોગ સહાય યોજના
શ્રમિક કલ્યાણ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
અતુલ એસ. પાંડે દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ છે. જેમાં સૂર્ય લાલ અને પીળા રંગનો છે અને કેન્દ્રમાં આંગળીઓના નિશાન છે. જે દરેકને સમાન તકનું સૂચન કરે છે. આ રાષ્ટ્રીય નામ / લોગો ___ નો છે.

ડ્રાઈવિંગ લાઈસન્સ
આધાર
પાસપોર્ટ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
'નમામિ ગંગે' કાર્યક્રમમાં નીચેનામાંથી કઈ પ્રવૃતિઓનો સમાવેશ થાય છે ?

ગટર વ્યવસ્થા અને શુદ્ધિકરણના માળખાનો વિકાસ, ગટરની પ્રાયોગિક પરિયોજના, ગટરને તેના માર્ગમાં વચ્ચેથી અટકાવવાની યોજના અને કચરો છુટો પાડવો.
આપેલ તમામ
વનીકરણ, વૃક્ષ વાવેતર, જૈવ વિવિધતાનું રક્ષણ
ઘાટ અને સ્મશાનોનું આધુનિકીકરણ અને પુનર્વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP