કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) મિડીયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ (MRSAM) વિશે ખોટું વિધાન જણાવો ? MRSAM નો વિકાસ DRDO અને ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યો હતો. MRSAM DRDO દ્વારા વિકસિત ડ્યુ્અલ પલ્સ સોલિડ પ્રપલ્શન સિસ્ટમ દ્વારા સંચાલિત છે. MRSAM નું વજન 530 કિલોગ્રામ છે. અને તેની લંબાઈ 5 મીટર છે. MRSAM નું તાજેતરમાં પરીક્ષણ ઓડિશામાં કરવામાં આવ્યું હતું. MRSAM નો વિકાસ DRDO અને ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યો હતો. MRSAM DRDO દ્વારા વિકસિત ડ્યુ્અલ પલ્સ સોલિડ પ્રપલ્શન સિસ્ટમ દ્વારા સંચાલિત છે. MRSAM નું વજન 530 કિલોગ્રામ છે. અને તેની લંબાઈ 5 મીટર છે. MRSAM નું તાજેતરમાં પરીક્ષણ ઓડિશામાં કરવામાં આવ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વિઝાની ભાગીદારીમાં કઈ બેંકે ડેબિટ કાર્ડ્સની નવી લાઇન, ઇ સીરીઝ લોન્ચ કરી છે ? આમાંથી કોઈ નહિ HDFC બેંક ICICI બેંક Yes બેંક આમાંથી કોઈ નહિ HDFC બેંક ICICI બેંક Yes બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની આજીવિકામાં વધારો કરવા કયા રાજ્યે 'પરિવર્તનમ્' કાર્યક્રમ શરૂ કર્યો ? ગોવા મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં કોનો સમાવેશ થાય છે ? જુડીશીયલ મેજિસ્ટ્રેટ બે સામાજિક કાર્યકરો એક પણ નહીં આપેલ બંને જુડીશીયલ મેજિસ્ટ્રેટ બે સામાજિક કાર્યકરો એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ રામસર સ્થળો આવેલા છે ? ઉત્તરાખંડ આંધ્રપ્રદેશ ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ આંધ્રપ્રદેશ ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ફ્રેન્ચ ઓપન 2020માં પુરુષ ખેલાડીઓમાં કોણ વિજેતા બન્યું ? નોવાક યોકોવિચ એન્ડી મરે રાફેલ નડાલ રોજર ફેડરર નોવાક યોકોવિચ એન્ડી મરે રાફેલ નડાલ રોજર ફેડરર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP