GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતીય સંવિધાનના 61મા સુધારા અંતર્ગત પુખ્ત મતદાતાની વયમર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવેલ છે. આ સુધારો કયા વર્ષથી અમલમાં મુકવામાં આવેલ છે ?

1990
1989
1988
1993

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
1971માં 'ક્રિમીલેયર' શબ્દ કઈ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવ્યો ?

સત્તાનાથન સમિતિ
કૃષ્ણસ્વામી ઐયર સમિતિ
રંગનાથન સમિતિ
રામનંદન સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
જો કોષના મધ્યમ કરતાં પાણીનું સંકેન્દ્રણ બહારની તરફ ઓછું હોય, તો એટલે કે બહાર સંકેન્દ્રિત માધ્યમ ધરાવતું દ્રાવણ હોય તો કોષ આસૃતિ દ્વારા પાણી ગુમાવે છે. આવા દ્રાવણને ___ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે.

ઉપરોક્ત પૈકી એક પણ નહીં
હાઈપ્લેટોનીક
હાઈપરટોનીક
ઓઈસોટોનીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP