GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) MS Wordમાં ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલવા માટે ક્યા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે ? ટેક્સ્ટ ટૂલબાર ફોન્ટ ટૂલબાર ફોર્મેટિંગ ટૂલબાર સ્ટાન્ડર્ડ ટૂલબાર ટેક્સ્ટ ટૂલબાર ફોન્ટ ટૂલબાર ફોર્મેટિંગ ટૂલબાર સ્ટાન્ડર્ડ ટૂલબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) મધમાખીના વિષે (ઝેર)માં ક્યો પદાર્થ હોય છે ? પેપ્સિન મેલીટિન લાઈમ કેલ્શિયમ ફોસ્ફેટ પેપ્સિન મેલીટિન લાઈમ કેલ્શિયમ ફોસ્ફેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર તરીકે નિમણૂંક પામેલ ઉર્જીત પટેલ રિઝર્વ બેંકના કેટલામા ગવર્નર છે ? 21 મા 24 મા 22 મા 23 મા 21 મા 24 મા 22 મા 23 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કોઇપણ ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે તેના પર રાઈટ ક્લિક કરી ક્યો વિકલ્પ પસંદ કરવામાં આવે છે ? Edit Rename Modify Change Edit Rename Modify Change ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કી-બોર્ડમાં Delete કી પ્રેસ કરવાથી કર્સરની કઇ બાજુના અક્ષર દૂર થશે ? ડાબી નીચે ઉપર જમણી ડાબી નીચે ઉપર જમણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Give plural form of 'Man-servant' Man-servants Men-servants Mens-servants Men-servant Man-servants Men-servants Mens-servants Men-servant ANSWER DOWNLOAD GUJARATI MCQ APP