Gujarat Police Constable Practice MCQ
કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે ?

મુગલયુગ
ગુપ્તયુગ
ચોલાયુગ
અશોકયુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
IPC - 1860 ની 312 થી 314 ની કલમો હેઠળ કઈ જોગવાઇ આપવામાં આવી છે ?

આપેલ તમામ
જન્મ છૂપાવવો
ગર્ભપાત કરાવવો
ઠગ હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ડાબી બાજુનું માઉસ બટન દબાવેલું રાખીને માઉસને ખસેડવાની ક્રિયાને શું કહેવામાં આવે છે ?

ડબલ – ક્લિક્ગિ
ડ્રેગિંગ
ક્લિક્ગિ
પૉઇટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP