કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા સંગઠને ભારતીય MSME ક્ષેત્રની સુરક્ષા માટે 500 મિલિયન ડોલરના કાર્યક્રમ 'રેન્જિગ એન્ડ એક્સલરેટિંગ માઈક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝ (MSME) પરર્ફોમન્સ' (RAMP)ને મંજૂરી આપી ? એશિયન ડેવલપમેન્ટ બેન્ક ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ બેંક ન્યૂ ડેવલોપમેન્ટ બેન્ક એશિયન ડેવલપમેન્ટ બેન્ક ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ બેંક ન્યૂ ડેવલોપમેન્ટ બેન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સંયુકત રાષ્ટ્રની બીજી ગ્લોબલ સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ કોન્ફરન્સ કયા યોજાશે ? ભારત રશિયા જાપાન ચીન ભારત રશિયા જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) જૂન 2021માં RBIની નાણાં નીતિ સમિતિની બેઠકમાં નક્કી કરાયેલા રેપો રેટ ___ છે. 3.35% 4.25% 3.85% 4% 3.35% 4.25% 3.85% 4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં જારી 'The Costs of Climate Change in India' રિપોર્ટ અનુસાર, જળવાયુ પરિવર્તનના કારણે 2040 સુધીમાં ભારતની ગરીબી દરમાં કેટલા ટકાનો વધારો થશે ? 2.5 ટકા 3.5 ટકા 1.5 ટકા 5 ટકા 2.5 ટકા 3.5 ટકા 1.5 ટકા 5 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU)એ ચંદ્રની વિશેષતાઓ માટે કઈ ભાષામાં 8 નામોની મંજૂરી આપી છે ? હિન્દી ફ્રેન્ચ ઉર્દૂ ચાઈનીઝ હિન્દી ફ્રેન્ચ ઉર્દૂ ચાઈનીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિક આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવાય છે ? 30 મે 1 જૂન 31 મે 29 મે 30 મે 1 જૂન 31 મે 29 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP