વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
MTCR વિશે ખરા વિધાનો પસંદ કરો.

મિસાઈલ હથિયારોના પ્રસારને નિયંત્રણ લાવવાના હેતુસર રચાયેલુ આંતરરાષ્ટ્રીય સંગઠન છે.
આપેલ પૈકી કોઈ નહીં
તેનુ મુખ્યાલય પેરિસ આતે આવેલુ છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઓપરેશન ઈનહેરેંટ રિજોલ્વ (OIR)નો મૂળ ઉદ્દેશ શું હતો ?

પઠાણકોટ હુમલાનો સામનો કરવા NSG કમાન્ડો દ્વારા ચલાવાયેલું અભિયાન
યમનમાં ફસાયેલા ભારતીયોનો બચાવ
ISIS વિરુદ્ધ USA દ્વારા સીરિયામાં ચલાવાયેલું ઓપરેશન
દક્ષિણ સુદાનમાં ફસાયેલા ભારતીયોનો બચાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
રાવતભાટા (રાજસ્થાન), કૈગા (કર્ણાટક), કલ્પક્કમ (તમિલનાડુ) અને નરોરા (ઉત્તર પ્રદેશ) વચ્ચે શું સામ્ય છે ?

તે પરમાણું ઊર્જાના કેન્દ્રો છે.
તે લશ્કરી સાધનોના ઉત્પાદન કેન્દ્રો છે.
તે સૌર ઉર્જાના કેન્દ્રો છે.
તે રેલ્વે ઉપકરણોના ઉત્પાદન કેન્દ્રો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેના વિધાનોનો અભ્યાસ કરીને એ લાક્ષણિકતાઓ ધરાવતા વિશેષજ્ઞની ખરી ઓળખ કરો.
i.) તેઓ માળવાના વિક્રમાદિત્યના નવરત્નોમાં સ્થાન ધરાવતા હતા.
ii.) તેમણે "પંચસિદ્ધાંતિકા" નામનો ખગોળશાસ્ત્રનો ખૂબ અગત્યનો ગ્રંથ લખ્યો હતો.
iii.) તેઓ ભૂકંપની આગાહી કરી શકતા હતા તેમજ ભૂમિગત જળનો ખ્યાલ પણ મેળવી શકતા હતા.

મહાવીરાચાર્ય
બ્રહ્મગુપ્ત
આર્યભટ્ટ
વરાહમિહિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP