Talati Practice MCQ Part - 4
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝ સંગ્રહાલયનું ઉદ્દઘાટન કઈ જગ્યાએ કર્યું હતું ?

લાલ કિલ્લો
કટક
પોર્ટબ્લેર
કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘સાપના ભારા’ કયા સાહિત્યકારની પ્રખ્યાત કૃતિ છે ?

હરિવલ્લભ ભાયાણી
ગિજુભાઈ બધેકા
ઉમાશંકર જોષી
પરેશ નાવિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ કયા જિલ્લામાં આવેલ છે ?

અમદાવાદ
જામનગર
ભાવનગર
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સંધિ છોડો:- ધર્મોદ્વાર

ધર્મો + ઉદ્ + ધાર
ધર્મા + ઉદ્ઘાર
ધર્મ + ઉત્ + હાર
ધમાં + ઉદ્ઘાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP