GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
નીચે પૈકી ‘દર્શક’ કોનું ઉપનામ છે ?

એક પણ નહીં
ઝીણાભાઈ દેસાઈ
મનુભાઈ પંચોળી
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
'જનનીની જોડ સખી નહિ ઝડે રે લોલ' - આ પંક્તિ કયા કવિની છે ?

ન્હાનાલાલ
ખબરદાર
કવિ બોટાદકર
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP