GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 NABARDની સ્થાપના ક્યારે થઈ હતી ? 1980 1982 1984 1986 1980 1982 1984 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ડિવિડન્ડ જાહેર કર્યા પછી કેટલા સમયમાં ડિવિડન્ડ વૉરન્ટ સભ્યોને પોસ્ટ કરી દેવા પડે કે ડિવિડન્ડ ચૂકવી દેવું પડે ? 21 દિવસમાં 30 દિવસમાં જે તે નાણાકીય વર્ષના અંત પહેલાં 60 દિવસમાં 21 દિવસમાં 30 દિવસમાં જે તે નાણાકીય વર્ષના અંત પહેલાં 60 દિવસમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 MODEMનું પૂરું નામ જણાવો. મોડર્ન ઈલેક્ટ્રોનિક માઉસ મોડર્ન ઈલેક્ટ્રિક મોનિટર આપેલ પૈકી એક પણ નહીં મોડ્યુલેટર ડીમોડ્યુલેટર મોડર્ન ઈલેક્ટ્રોનિક માઉસ મોડર્ન ઈલેક્ટ્રિક મોનિટર આપેલ પૈકી એક પણ નહીં મોડ્યુલેટર ડીમોડ્યુલેટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 શેરહોલ્ડરોને બોનસ શેર આપવા ___ નો ઉપયોગ થઈ શકે છે. મૂડી પરત અનામત મૂડી અનામત સામાન્ય અનામત આપેલ તમામ મૂડી પરત અનામત મૂડી અનામત સામાન્ય અનામત આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સમતૂટ વિશ્લેષણમાં કઈ પડતર ધ્યાને લેવામાં આવે છે ? સ્થિર અને ચલિત પડતર બંને સ્થિર પડતર આપેલ પૈકી એક પણ નહીં ચલિત પડતર સ્થિર અને ચલિત પડતર બંને સ્થિર પડતર આપેલ પૈકી એક પણ નહીં ચલિત પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 દેશી રજવાડાઓને ભારતની રાષ્ટ્રીય એકતામાં અંતર્ગત (સમાવેશ) કરવાની યોજનામાં સરદાર પટેલના ભગીરથ પ્રયત્નોમાં સૌપ્રથમ સહકાર આપનાર રાજવીનું નામ જણાવો. રણજીતસિંહજી ભાવસિંહજી કૃષ્ણકુમારસિંહજી ભગવતસિંહજી રણજીતસિંહજી ભાવસિંહજી કૃષ્ણકુમારસિંહજી ભગવતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP