સામાન્ય જ્ઞાન (GK)
નામ (NAM) સંગઠનનું પુરૂ નામ શું છે ?

નોર્થ એશિયન મુવમેન્ટ
નોર્થ એટલાન્ટીક મુવમેન્ટ
નોર્થ એલાઇડ મુવમેન્ટ
આમાંથી એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેમાંથી કયા ગ્રંથમાં સહસ્ત્રલિંગ સરોવરનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે ?

સિદ્ધહેમશબ્દાનુશાસન
સરસ્વતી પુરાણ
દ્વયાશ્રય અને સરસ્વતી પુરાણ બંને
દ્વયાશ્રય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે ?

કલેકટરશ્રીને
તાલુકા વિકાસ અધિકારીશ્રીને
મામલતદારશ્રીને
ગામની પ્રથમ મુલાકાત લેનાર સરકારી અધિકારીશ્રીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયુ નિવેદન ભારતીય એવીડન્સ એકટના સંદર્ભમાં સાચું નથી ?

કબૂલાત
પોલીસ અધિકારી સમક્ષનું નિવેદન કોર્ટમાં ગ્રાહ્ય છે
પોલીસ અધિકારી સમક્ષનું નિવેદન કોર્ટમાં ગ્રાહ્ય નથી
મેજીસ્ટ્રેટ સમક્ષનું નિવેદન કોર્ટમાં ગ્રાહ્ય નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનામાં સમાધાન થઈ શકે છે. આ વિધાન...

સંપૂર્ણ સત્ય છે.
અસત્ય છે.
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
અર્ધસત્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP