કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નેશનલ એસોસીએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસીઝ કંપનીઝ (NASSCOM)ના પ્રથમ મહિલા ચેરપર્સન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રેખા મેનન સ્મિતા પાટીલ સુચેતા શર્મા પ્રિયંકા ચેટરજી રેખા મેનન સ્મિતા પાટીલ સુચેતા શર્મા પ્રિયંકા ચેટરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા જાહેર કરાયેલા ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 68 87 81 71 68 87 81 71 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા જાણીતા કવિ-શાયર-ગઝલકાર ખલીલ ધનતેજવીનું મૂળનામ શું હતું ? ખલીલ અબ્બાસ કુરેશી ખલીલ ઈસ્માઈલ તૈયબજી ખલીલ ઈસ્માઈલ મકરાણી ખલીલ અબ્બાસ નુરાણી ખલીલ અબ્બાસ કુરેશી ખલીલ ઈસ્માઈલ તૈયબજી ખલીલ ઈસ્માઈલ મકરાણી ખલીલ અબ્બાસ નુરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'SARTHAQ' એ કઈ નીતિના અમલીકરણની યોજના છે ? એન્વાયર્નમેન્ટ ઈમ્પેકટ એસેસમેન્ટ કૃષિ કાયદાઓ નવી શૈક્ષણિક નીતિ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝ નીતિ એન્વાયર્નમેન્ટ ઈમ્પેકટ એસેસમેન્ટ કૃષિ કાયદાઓ નવી શૈક્ષણિક નીતિ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝ નીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશના દરિયાકિનારે ઘાતક શેવાળના કારણે લગભગ 4200 ટન જેટલી સાલમન માછલીઓ મૃત મળી આવી ? બ્રાઝિલ ઇંગ્લેન્ડ ચિલી જાપાન બ્રાઝિલ ઇંગ્લેન્ડ ચિલી જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં દ્વિમાસિક નાણાં નીતિ સમિતિએ જાહેર કરેલા નીતિ દરો અંગેની ખોટી જોડી પસંદ કરો. રેપો રેટ : 4 % કેશ રિઝર્વ રેશિયો : 3.50% રિવર્સ રેપોરેટ : 3.50% બેંક રેટ : 4.25% રેપો રેટ : 4 % કેશ રિઝર્વ રેશિયો : 3.50% રિવર્સ રેપોરેટ : 3.50% બેંક રેટ : 4.25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP