મહત્વના દિવસો (Important Days)
ભારતના યુવાધનને ભારતના ભવિષ્ય માટેનો પાયો ગણવામાં આવે છે. યુવાનોને પ્રોત્સાહિત કરવા અને તેમના ઉત્કર્ષ માટે ઉજવાતો "ઈન્ટરનેશનલ યુથ ડે" કયારે મનાવવામાં આવે છે ?
મહત્વના દિવસો (Important Days)
માનવરૂધિરમાં રક્તકણોની ખામી ધરાવતો થેલેસેમિઆ રોગ આ સદીનો ખતરનાક રોગ માનવામાં આવે છે. આ રોગના નિયંત્રણ તથા તેની સારવારને વેગ આપવા 'ઈન્ટરનેશનલ થેલેસેમીયા ડે' કયા દિવસે મનાવવામાં આવે છે ?