કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) રાષ્ટ્રીય રમતગમત દિવસ (National Sports Day) ક્યારે મનાવાય છે ? 29 ઓગસ્ટ 28 ઓગસ્ટ 31 ઓગસ્ટ 30 ઓગસ્ટ 29 ઓગસ્ટ 28 ઓગસ્ટ 31 ઓગસ્ટ 30 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ઝુલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ZSI)ના પહેલા મહિલા નિર્દેશક કોણ બન્યા ? પ્રિયા મુખરજી કૃપા મુખરજી ધૃતિ બેનરજી ક્રિષ્ના શર્મા પ્રિયા મુખરજી કૃપા મુખરજી ધૃતિ બેનરજી ક્રિષ્ના શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે કાજિન્દ-21 સંયુક્ત પ્રશિક્ષણ અભ્યાસનું આયોનજ કર્યું ? ઓમાન તજિકિસ્તાન બાંગ્લાદેશ કઝાખસ્તાન ઓમાન તજિકિસ્તાન બાંગ્લાદેશ કઝાખસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં દક્ષિણ ચીન સમુદ્રમાં ભારત અને વિયેતનામે દરિયાઈ કવાયત હાથ ધરી હતી. જેમાં ભારતના કયા જહાજે ભાગ લીધો હતો ? INS કોરા INS કલવરી INS રણવિજય અને INS કોરા બંને INS રણવિજય INS કોરા INS કલવરી INS રણવિજય અને INS કોરા બંને INS રણવિજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) COVID-19 વિરુદ્ધ 100% રસીકરણ હાંસલ કરનારું ભારતનું પ્રથમ શહેર કયું બન્યું ? અમદાવાદ ભુવનેશ્વર ભોપાલ સુરત અમદાવાદ ભુવનેશ્વર ભોપાલ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા ‘સુજલામ અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે ? કાપડ મંત્રાલય જળ શક્તિ મંત્રાલય પ્રવાસન મંત્રાલય કૃષિ અને ખેડૂત મંત્રાલય કાપડ મંત્રાલય જળ શક્તિ મંત્રાલય પ્રવાસન મંત્રાલય કૃષિ અને ખેડૂત મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP