વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) “રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ" (National Statistics Day)ની ઉજવણી કયારે થાય છે ? 22 જૂન 29 જૂન 18 ઓગસ્ટ 24 ડિસેમ્બર 22 જૂન 29 જૂન 18 ઓગસ્ટ 24 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'INS તિહાયુ' તાજેતરમાં મીડિયાની નજરે ચડ્યું હતું. તેના વિશે ખરા વિધાનો જણાવો. ફોલોઓન વોટર જેટ ફાસ્ટ એટેક ક્રાફટ્સ (FO-WJFAC) શ્રેણીનું જંગી જહાજ તિહાયુ વેસ્ટર્ન નેવલ કમાન્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. INS તિહાયુ બચાવ અભિયાન તથા પેટ્રોલિંગ માટે ઉપયોગમાં લેવાશે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ફોલોઓન વોટર જેટ ફાસ્ટ એટેક ક્રાફટ્સ (FO-WJFAC) શ્રેણીનું જંગી જહાજ તિહાયુ વેસ્ટર્ન નેવલ કમાન્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. INS તિહાયુ બચાવ અભિયાન તથા પેટ્રોલિંગ માટે ઉપયોગમાં લેવાશે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ન્યુક્લિયર ફ્યુઅલ કોમ્પ્લેક્ષ ક્યાં આવેલું છે મુંબઈ બેંગલોર જયપુર હૈદરાબાદ મુંબઈ બેંગલોર જયપુર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાપી પરિયોજનામાં નીચેના પૈકી ક્યા દેશ જોડાયેલ નથી ?i) ઓમાનii) અફઘાનિસ્તાન iii) તુર્કિસ્તાન iv) તૂર્કમેનિસ્તાન i & ii i & iii iii & iv ii & iv i & ii i & iii iii & iv ii & iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "સતીષ ધવન સ્પેસ સેન્ટર" ક્યાં રાજ્યમાં આવેલું છે ? (SDSC) ઉત્તરાખંડ ગુજરાત આંધ્ર પ્રદેશ તમિલનાડુ ઉત્તરાખંડ ગુજરાત આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) GSLV માં ઈંધણ દહન કેટલા તબક્કઓમાં હોય છે ? 3 5 4 2 3 5 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP