કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)ના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા ? પી.સી. પંત પી. ડી. વાઘેલા ડી.પી. અગ્રવાલ આર.એસ. મિશ્રા પી.સી. પંત પી. ડી. વાઘેલા ડી.પી. અગ્રવાલ આર.એસ. મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 'ટૌકતે' વાવાઝોડાની અસરમાંથી ગુજરાતને ઉગારવા ભારત સરકાર દ્વારા કેટલી આર્થિક સહાય કરવામાં આવી ? 2000 કરોડ રૂ. 1000 કરોડ રૂ. 2500 કરોડ રૂ. 1500 કરોડ રૂ. 2000 કરોડ રૂ. 1000 કરોડ રૂ. 2500 કરોડ રૂ. 1500 કરોડ રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) United nations climate change summit 2021ના પીપલ્સ એડવોકેટ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? જોન કેરી આલોક શર્મા સર ડેવિડ એટનબરો પીટર હિલ જોન કેરી આલોક શર્મા સર ડેવિડ એટનબરો પીટર હિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નાગાલેન્ડના 'નુક્લૂ ફોમ' નામના મહાનુભાવને 'whitley awards 2021' માટે પસંદ કરવામાં આવ્યા, આ પુરસ્કાર કયા ક્ષેત્ર માટે આપવામાં આવે છે? મેડિકલ ક્ષેત્ર સાહિત્ય પર્વતારોહણ વન્યજીવ સંરક્ષણ મેડિકલ ક્ષેત્ર સાહિત્ય પર્વતારોહણ વન્યજીવ સંરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે યુરેનિયમ આઈસોટોપનું સૌથી હલકુ સ્વરૂપ વિકસિત કર્યું જેને યુરેનિયમ-214 તરીકે ઓળખવામાં આવે છે ? USA ઈઝરાયેલ ઈરાન ચીન USA ઈઝરાયેલ ઈરાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિવિધ રાજ્યોમાં 581 સ્થળો પર પ્રેશર સ્વિંગ એડસોપ્શૅન (PSA) મેડિકલ ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના માટે કઈ સંસ્થા અમલીકરણ એજન્સી તરીકે કાર્ય કરશે ? DRDO NITI આયોગ SECI NHAI DRDO NITI આયોગ SECI NHAI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP