ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) એ PFRDA દ્વારા અમલમાં મૂકવામાં આવી. તેનું પૂરું નામ જણાવો.

પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલપીંગ ઓથોરીટી
પેન્શન ફંડ રેગ્યુલેશન ડેવલપીંગ ઓથોરીટી
પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"યોગક્ષેમ વહામ્યહમ્" કયા વિભાગનું સૂત્ર છે તે જણાવો.

પ્રસાર ભારતી
સ્ટેટ બેંક
ભારતીય જીવન વીમા નિગમ
રિઝર્વ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બેંક કયાં પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ?

સેવીંગ્સ ખાતુ
બાંધી મુદત ખાતુ
કરન્ટ ખાતુ
રિકરિંગ ખાતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP