કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નેશનલ સ્ટેટેસ્ટિકલ કમિશન (NSC)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાજીવકુમાર મિશ્રા રાજેશકુમાર શર્મા રાજીવ લક્ષ્મણ કરંદીકર મહેશકુમાર સબ્રવાલ રાજીવકુમાર મિશ્રા રાજેશકુમાર શર્મા રાજીવ લક્ષ્મણ કરંદીકર મહેશકુમાર સબ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં DRDO દ્વારા વિકસિત અને ડિઝાઈન કરવામાં આવેલ અગ્નિ-5 મિસાઈલની રેન્જ 5000 km છે. ભારતે અગ્નિ-5 પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઈલનું રાત્રિ પરીક્ષણ કર્યું. આપેલ બંને એક પણ નહીં DRDO દ્વારા વિકસિત અને ડિઝાઈન કરવામાં આવેલ અગ્નિ-5 મિસાઈલની રેન્જ 5000 km છે. ભારતે અગ્નિ-5 પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઈલનું રાત્રિ પરીક્ષણ કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા શહેરે 2025 પછી બનનારા તમામ નવા ઘરો માટે સોલાર પેનલો ફરજિયાત કરી ? લંડન પેરિસ ટોક્યો રોમ લંડન પેરિસ ટોક્યો રોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં એશિયાના પ્રથમ ડ્રોન ડિલિવરી હબનું અનાવરણ ક્યા કરાયું ? મેઘાલય આસામ સિક્કિમ મિઝોરમ મેઘાલય આસામ સિક્કિમ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા દેશની iSpace (ખાનગી કંપની)એ વિશ્વનું પ્રથમ કોમર્શિયલ મૂન લેન્ડર લૉન્ચ કર્યું ? ફિજિ ઈટાલી ચીન જાપાન ફિજિ ઈટાલી ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગૂગલે ‘ધ સન ક્વીન’તરીકે ઓળખાતા મારિયા ટેલ્કસનું ડૂડલ બનાવી સન્માનિત કર્યા હતા, તેઓ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? સાહિત્યકાર વૈજ્ઞાનિક પર્યાવરણ વિદ્ સંગીતકાર સાહિત્યકાર વૈજ્ઞાનિક પર્યાવરણ વિદ્ સંગીતકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP