કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ના ડાયરેક્ટર જનરલ (DG) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એ. પી. માહેશ્વરી એમ. એ. ગણપતિ એન. એસ. શૃંગલા પી.કે.સિન્હા એ. પી. માહેશ્વરી એમ. એ. ગણપતિ એન. એસ. શૃંગલા પી.કે.સિન્હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કેન્દ્ર સરકારે નીચેના પૈકી કયા ક્ષેત્રો માટે પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ (PLI) યોજનાને મંજૂરી આપી છે ?1. ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો2. IT હાર્ડવેર3. ફાર્માસ્યુટિકલ્સ 4. ઓટો મોબાઈલ માત્ર 1 અને 2 માત્ર 1, 3 અને 4 માત્ર 2, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1 અને 2 માત્ર 1, 3 અને 4 માત્ર 2, 3 અને 4 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા નિધિને મંજૂરી આપી છે. તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો. તેનો વહીવટ અને જાળવણીનું કાર્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને સોંપવામાં આવ્યું છે. તે જાહેર ખાતાઓમાં આરોગ્ય ક્ષેત્ર માટે 'સિંગલ નોન લેપ્સેબલ રીઝર્વ ફંડ' છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તેનો વહીવટ અને જાળવણીનું કાર્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને સોંપવામાં આવ્યું છે. તે જાહેર ખાતાઓમાં આરોગ્ય ક્ષેત્ર માટે 'સિંગલ નોન લેપ્સેબલ રીઝર્વ ફંડ' છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) યુનાઈટેડ નેશન્સ કેપિટલ ડેવલપમેન્ટ ફંડ (UNCDF)ના કાર્યકારી સચિવ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પ્રીતિ સિંહા પ્રિયંકા રાવ પ્રીતિ શર્મા પ્રિયાકુમારી વર્મા પ્રીતિ સિંહા પ્રિયંકા રાવ પ્રીતિ શર્મા પ્રિયાકુમારી વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિશ્વ બિનસરકારી સંસ્થા (NGO) દિવસ ક્યારે મનાવાય છે ? 27 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 1 માર્ચ 27 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 1 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યમાં 'RE-HAB' (Reducing Elephant Human Attacks Using Bees) પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો ? તમિલનાડુ કર્ણાટક મિઝોરમ ઓડિશા તમિલનાડુ કર્ણાટક મિઝોરમ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP