Talati Practice MCQ Part - 1
એક કાર A થી B સુધી 60km/hrની ઝડપે ચાલતા “B” સુધી સમય પર પહોંચે છે. જો 50km/hrની ઝડપે ચાલેતો તે ‘B’ સુધી પહોંચતા 16 મિનિટ વધારે લે છે. તો A અને B વચ્ચેનું સ્તર કેટલા કિલોમીટર થાય ?
Talati Practice MCQ Part - 1
4 મિત્રો જયંત, બીરબલ, માઈકલ અને જયકિશનના વજનનો સરવાળો 260 કિલોગ્રામ થાય છે. જયંતનું વજન જયકિશન કરતાં 10 કિલોમીટર ઓછું છે, બીરબલનું વજન જયંત કરતાં દોઢગણું છે. જો માઈકલનું વજન 40 કિલોગ્રામ હોય તો જયકિશનનું વજન કેટલું થશે ?