સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
π અને 22/7 માં ___

π અને 22/7 બન્ને સંમેય સંખ્યા છે.
π અસંમેય સંખ્યા છે અને 22/7 સંમેય સંખ્યા છે.
π અને 22/7 બંને અસંમેય સંખ્યા છે.
π સંમેય છે અને 22/7 એ અસંમેય સંખ્યા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
જો n > 1, n ∈ N તો n⁴ + 4 ___ છે ?

વિભાજ્ય ઘન પૂર્ણાંક
અયુગ્મ સંખ્યા
અવિભાજ્ય પૂર્ણાંક
યુગ્મ સંખ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP