Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયું વાકય સાચું છે ?(P) લખાણ એ દસ્તાવેજ છે.(Q) મુદ્રિત લિથો કરેલ અથવા ફોટો પાડેલ શબ્દો દસ્તાવેજ છે. P અને Q - બંને સાચા છે. ફક્ત Q સાચું છે. P અને Q - કોઇ સાચા નથી. ફક્ત P સાચું છે. P અને Q - બંને સાચા છે. ફક્ત Q સાચું છે. P અને Q - કોઇ સાચા નથી. ફક્ત P સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ? શુક્ર મંગળ ગુરૂ પૃથ્વી શુક્ર મંગળ ગુરૂ પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર 'ધોળાવીરા' ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? જામનગર નર્મદા કચ્છ અમદાવાદ જામનગર નર્મદા કચ્છ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સ્વ બચાવનો હક્ક ( રાઇટ ટુ પ્રાઇવેટ ડીફેન્સ ) કઇ કલમમાં સમાવાયેલ છે ? IPC - 90 IPC - 96 IPC - 94 IPC - 95 IPC - 90 IPC - 96 IPC - 94 IPC - 95 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જે કામ 12 માણસો 9 દિવસમાં પૂરૂં કરે તો તે જ કામ 18 માણસો કેટલા દિવસમાં પૂરૂં કરે ? 4 7 5 6 4 7 5 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કઇ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે. પારો રેડીયમ જિંક યુરેનિયમ પારો રેડીયમ જિંક યુરેનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP