Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેના જોડકાં અંગે કયો જવાબ સાચો છે ?
(P) સોમનાથ મંદિર
(Q) સાપુતારા ગીરીમથક
(R) ઘોલાવીરાના અવશેષો
(S) લોથલ બંદરના અવશેષો
(1) ડાંગ જિલ્લો
(2) જુનાગઢ જિલ્લો
(3) કચ્છ જિલ્લો
(4) અમદાવાદ જિલ્લો

P-2, Q-1, R-4, S-3
P-4, Q-1, R-3, S-2
P-2, Q-1, R-3, S-4
P-1, Q-2, R-3, S-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
કરફયુ કઇ કલમ હેઠળ લગાડવામાં આવે છે ?

ઇન્ડીયન એવીડેન્સ એકટ કલમ ૧૪૪
આઇ.પી.સી. કલમ ૧૪૪
સી.આર.પી.સી. કલમ ૧૪૪
ગુજરાત પોલીસ એકટ ૧૪૪

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ગુજરાતના મુખ્યમંત્રી હતા ?
(1)માધવસિંહ સોલંકી
(2)હિતેન્દ્ર દેસાઇ
(3) અમરસિંહ ચૌધરી
(4) ઘનશ્યામ ઓઝા

1, 3, 4
2, 4
1, 2, 3, 4
1, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેના પૈકી કયા જોડકાં સાચા છે ?
રાજ્ય - રાજધાની
(1)છત્તીસગઢ - જબલપુર
(2) ઝારંખડ - રાંચી
(3) પંજાબ - અમૃતસર
(4)કેરળ - કોચીન

1, 2, 3, 4
માત્ર 2
1, 2
3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ કયારે અમલમાં આવ્યું ?

15 ઓગસ્ટ, 1947
26 જાન્યુઆરી, 1950
8 ઓગસ્ટ, 1942
26 જાન્યુઆરી, 1947

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
સ્ત્રીને સાસરીયા દ્વારા શારીરિક, માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઇ કલમ હેઠળ થાય છે ?

ઇ.પી.કો.ક. 498
ઇ.પી.કો.ક. 489(ક)
ઇ.પી.કો.ક. 498(ક)
ઇ.પી.કો.ક. 489

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP