Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયા રાજયો ચીનની સાથે સરહદ ધરાવે છે ?P. જમ્મુ અને કાશ્મીરQ. સિક્કિમR. અરૂણાચલ પ્રદેશS. હિમાચલ પ્રદેશ P, Q અને R P, R અને S P અને R P, Q, R અને S P, Q અને R P, R અને S P અને R P, Q, R અને S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ ( substance) કયો છે ? હીરો પ્લેટિનમ સોનું લોખંડ હીરો પ્લેટિનમ સોનું લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? ભરૂચ બનાસકાંઠા સુરત દાહોદ ભરૂચ બનાસકાંઠા સુરત દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતના કયા રાજયને સૌથી લાંબો દરિયા કિનારો છે ? ગુજરાત તામિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ ગુજરાત તામિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કઇ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે. પારો જિંક યુરેનિયમ રેડીયમ પારો જિંક યુરેનિયમ રેડીયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયધીશની સેવા નિવૃત્તિની વય કેટલી હોય છે ? 62 વર્ષ 65 વર્ષ 60 વર્ષ 68 વર્ષ 62 વર્ષ 65 વર્ષ 60 વર્ષ 68 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP