Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચે આપેલ જોડકાના જવાબ પૈકીનો કયો જવાબ સાચો છે ?(P) શારદા મુખર્જી : ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ (Q)વી.વી.ગીરી : ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ(R) અબ્દુલ કલામ : અવકાશ વૈજ્ઞાનિક (S) રવિશંકર રાવળ : ચિત્રકાર તમામ સાચા નથી. 3, 4 સાચા છે. માત્ર 3 સાચું નથી. તમામા સાચા છે. તમામ સાચા નથી. 3, 4 સાચા છે. માત્ર 3 સાચું નથી. તમામા સાચા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) બોકસાઇટમાંથી કઇ ધાતુ મળે છે ? જસત એલ્યુમિનિયમ લોખંડ તાંબું જસત એલ્યુમિનિયમ લોખંડ તાંબું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લાઓને દરિયાકિનારો લાગતો નથી ?(1) કચ્છ(2) સુરેન્દ્રનગર(3) અમદાવાદ(4) રાજકોટ 1, 2 ને માત્ર 2 ને 2, 3 ને 2, 3, 4 ને 1, 2 ને માત્ર 2 ને 2, 3 ને 2, 3, 4 ને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) અશોક કયા વંશનો રાજા હતો ? ગુપ્ત વંશ મૌર્ય વંશ રાજપૂત વંશ ગ્રીક વંશ ગુપ્ત વંશ મૌર્ય વંશ રાજપૂત વંશ ગ્રીક વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કયા દેશ યુરોપ ખંડમાં આવેલ નથી ?(1)ફ્રાન્સ(2)બ્રાઝીલ(3)ઇજીપ્ત(4)સ્વીડન 1, 3 1, 4 2, 3 1, 2, 3 1, 3 1, 4 2, 3 1, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) યુ.એસ.એ.ની રાજધાની કઇ છે ? લંડન વોશીંગટન ડીસી કેલિફોર્નિયા ન્યુયોર્ક લંડન વોશીંગટન ડીસી કેલિફોર્નિયા ન્યુયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP