Gujarat Police Constable Practice MCQ
પાંચ મિત્રો P, Q, R, S અને Tમાંથી દરેક 100 ગુણની એક પરીક્ષામાં અસમાન ગુણ મેળવે છે. S ફક્ત T કરતાં વધુ ગુણ મેળવે છે. ફક્ત એક જ વ્યક્તિ Q થી વધુ ગુણ મેળવે છે. જેણે સૌથી વધુમાં બીજા ક્રમે ગુણ મેળવ્યા તેને 87 ગુણ મળ્યા છે. R એ P કરતાં ઓછા ગુણ મેળવે છે. S એ Q કરતાં 23 ગુણ ઓછા મેળવેલ છે.
આપેલ માહિતીના સંદર્ભમાં શું સાચું છે?

ફક્ત એક વ્યક્તિ P કરતાં વધુ ગુણ મેળવે છે
R એ Q અને S બંને કરતાં વધુ ગુણ મેળવે છે
પાંચ મિત્રોમાં S એ પરીક્ષામાં મોટા ભાગે 95 ગુણ મેળવ્યા હોય તેવું સૌથી વધુ સંભવ છે
કોઈ પણ T કરતાં ઓછા ગુણ મેળવતું નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતના મધ્યભાગમાંથી કયુ વૃત્ત પસાર થાય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
વિષુવવૃત
મકરવૃત
કર્કવૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
11 મે, 2018ના રોજ મૃણાલીની સારાભાઈની જન્મદિને ગુગલે તેમની તસવીરને ડૂડલ પર મૂકીને કેટલામી જન્મજયંતી ઉજવવામાં આવી હતી ?

100મી
127મી
102મી
105મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ ચોટીલા કઈ ટેકરીઓનો એક ભાગ છે ?

માંડવની ટેકરીઓ
ગીરની ટેકરીઓ
ગેડીપાદરની ટેકરીઓ
વાગડની ટેકરીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP