Gujarat Police Constable Practice MCQ
પાંચ મિત્રો P, Q, R, S અને Tમાંથી દરેક 100 ગુણની એક પરીક્ષામાં અસમાન ગુણ મેળવે છે. S ફક્ત T કરતાં વધુ ગુણ મેળવે છે. ફક્ત એક જ વ્યક્તિ Q થી વધુ ગુણ મેળવે છે. જેણે સૌથી વધુમાં બીજા ક્રમે ગુણ મેળવ્યા તેને 87 ગુણ મળ્યા છે. R એ P કરતાં ઓછા ગુણ મેળવે છે. S એ Q કરતાં 23 ગુણ ઓછા મેળવેલ છે.
જો S એ Q એ મેળવેલ ગુણથી 23 ગુણ ઓછા મેળવેતો R નાં શક્ય ગુણ દર્શાવો.

93
78
64
61

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
કાઠીયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે?

નવાનગરના રણજિતસિંહજી
મોરબીના વાઘજી-II
રાજકોટના લાખાધિરાજ
ગોંડલના ભગવતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતમાં થયેલી વિવિધ ક્રાંતિ નીચે આપેલી છે. આ ક્રાંતિ અમુક ક્ષેત્ર સાથે સંકળાયેલ છે તેબધા જ પૈકી ક્યું એક યુગ્મ અયોગ્ય રીતે જોડાયેલ છે?

શ્વેતક્રાંતિ-દૂધ ઉત્પાદન
હરિયાળી ક્રાંતિ - કૃષિ ઉત્પાદન
રજત ક્રાંતિ - ઈંડા ઉત્પાદન
બ્લૂ(નીલી) ક્રાંતિ-ઝીંગા ઉત્પાદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
બીજા વિશ્વયુધ્ધ બાદ ખાનગીક્ષેત્ર દુધની બનાવટો તૈયારી કરીને પુરી પાડવા માટે કઇ ડેરી અસ્તિત્વમાં આવી હતી ?

મહેસાણા ડેરી
મિલ્ક કોલ્ડ ડેરી
અમુલ ડેરી
પોલસન ડેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP