GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
યોગ્ય રીતે જોડકા જોડો.
(P) ઉત્તરાખંડ
(Q) આંધ્રપ્રદેશ
(R) કેરાલા
(S) સિક્કીમ
(U) તિરૂવનંત પુરમ્
(V) ગંગટોક
(W) દહેરાદુન
(X) વિજયવાડા

P-U, Q-X, R-W, S-V
P-W, Q-V, R-U, S-X
P-V, Q-X, R-U, S-W
P-W, Q-X, R-U, S-V

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
તાજેતરમાં ભારત દ્વારા ‘અગ્નિ-5’ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આ કેટલામું પરીક્ષણ હતું ?

ત્રીજુ
બીજુ
પાંચમું
ચોથું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
મૂડી નફો શીર્ષક હેઠળ બિન-નોંધાયેલ શેરો માટે લાંબાગાળાના મૂડી નફા માટે કેટલો સમય જોઈએ ?

2 વર્ષ
આપેલ પૈકી એક પણ નહીં
1 વર્ષ
3 વર્ષ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
'ખીજડિયે ટેકરે’ નવલિકાના લેખકનું નામ જણાવો.

કિશોર મકવાણા
ચુનીલાલ મડિયા
ધના ભગત
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિક્લ્પ શોધો.
લક્ષ્મીથી તિરસ્કારભર્યું હસાયું.

લક્ષ્મી તિરસ્કારભર્યું હસી
લક્ષ્મી તિરસ્કારથી હસી
લક્ષ્મી તિરસ્કારભર્યું હસતાં હતી
લક્ષ્મી તિરસ્કારભર્યું હસે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
પ્રામાણ્ય વિતરણમાં ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલન વચ્ચેનો સંબંધ ક્યો થાય ?

4 ચતુર્થક વિચલન = 5 પ્રમાણિત વિચલન
3 ચતુર્થક વિચલન = 2 પ્રમાણિત વિચલન
2 ચતુર્થક વિચલન = 3 પ્રમાણિત વિચલન
5 ચતુર્થક વિચલન = 4 પ્રમાણિત વિચલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP