Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
જો લોલક (Pendulum) ને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તેના એક ડોલન (ઓસિલેશન) નો સમય

વધે
ઘટે
સરખો રહે
ક્યારેક વધે ક્યારેક ઘટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. A અને Z સામસામે બેઠા છે. Y એ C અને Z ની વચ્ચે બેઠા છે. B એ A અને X ની વચ્ચે બેઠા છે. B એ Aની ડાબી બાજુએ બેઠા છે. તો C ની જમણી બાજુ કોણ છે ?

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
વાસ્કો-દ-ગામા ભારતમાં દરિયાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપીયન હતો. તેના માટે કયું વિધાન સાચું નથી ?

તેણે ભારતની બે વખત મુલાકાત લીધી હતી.
તે 1498 માં ભારતના કાલીકટ ખાતે આવ્યો હતો.
એક ગુજરાતીએ તેને મોમ્બાસાથી ભારતનો રસ્તો બતાવ્યો હતો.
તે ડચ હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP