GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 વૃત્તાંશ આકૃતિ (Pie Diagram) અન્ય કઈ આકૃતિની સાથે સમકક્ષ ગણી શકાય ? આવૃત્તિ વક્ર (Frequency curve) આવૃત્તિ બહુકોણ (Frequency Polygon) સ્તંભાલેખ (Histogram) વિભાજીત સ્તંભાકૃતિ (Divided Bar diagram) આવૃત્તિ વક્ર (Frequency curve) આવૃત્તિ બહુકોણ (Frequency Polygon) સ્તંભાલેખ (Histogram) વિભાજીત સ્તંભાકૃતિ (Divided Bar diagram) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર. શાલ્મલિ શાલિવાહન શાલિહોત્ર શાલિગ્રામ શાલ્મલિ શાલિવાહન શાલિહોત્ર શાલિગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 અલંકાર જણાવોઃ પાંચ એટલે પાંચ જ. વ્યાજસ્તુતિ રૂપક વ્યતિરેક અનન્વય વ્યાજસ્તુતિ રૂપક વ્યતિરેક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 હિમાલયની પર્વતમાળાનાં શિખરો કાંચનજંઘા, નંદાદેવી તથા બદ્રીનાથની ઊંચાઈ અનુક્રમે કેટલા મીટર છે ? 9030 મીટર, 8976 મીટર, 8411 મીટર 8192 મીટર, 7680 મીટર, 6570 મીટર 8898 મીટર, 7817 મીટર, 7138 મીટર આપેલ પૈકી એક પણ નહીં 9030 મીટર, 8976 મીટર, 8411 મીટર 8192 મીટર, 7680 મીટર, 6570 મીટર 8898 મીટર, 7817 મીટર, 7138 મીટર આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 અર્થશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રના સંયોજનથી બનતો વિષય કયા નામે ઓળખાય છે ? ગાણિતિક અર્થશાસ્ત્ર અર્થમિતિશાસ્ત્ર ગાણિતિક આંકડાશાસ્ત્ર અર્થવિષયક આંકડાશાસ્ત્ર ગાણિતિક અર્થશાસ્ત્ર અર્થમિતિશાસ્ત્ર ગાણિતિક આંકડાશાસ્ત્ર અર્થવિષયક આંકડાશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ___ fresh fruits ___ good for health. Eat, is Eating, will Eating, is Eating, are Eat, is Eating, will Eating, is Eating, are ANSWER DOWNLOAD GUJARATI MCQ APP