કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાંથી PM આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર મિશન લોન્ચ કર્યું ?

વારાણસી
કાનપુર
લેહ
ભોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા મંત્રાલય/સંસ્થાએ સ્ટેટ ન્યૂટ્રીશન પ્રોફાઈલ રિપોર્ટ જારી કર્યો છે ?

એકપણ નહીં
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
નીતિ આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP